Animated Wedding

Traditional Gujarati Kankotri

Ultra-premium 9-screen Gujarati wedding kankotri with royal illustrations, Mughal arch frame, peacocks, elephants, and traditional artwork. A digital kankotri, editable in English, Hindi, Gujarati, Marathi, Tamil, Telugu, and more, personalised in minutes and shared instantly on WhatsApp.

Loved by 500+ families
Composition

From 999

Pale pink-toned palace garden background with a rock waterfall, a peacock and a marble balustrade

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।

निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

કાછડિયા પરિવાર

ચિ. XYZ

સંગ

ચિ. ABC

18 February 2027

॥ નિમંત્રક ॥

શ્રી મનીષભાઈ મોહનભાઈ કાછડિયા શ્રી ધવલ મનીષભાઈ કાછડિયા
SG Highway, Ahmedabad, Gujarat

મો. +91 98765 43210

Misty palace garden scene with a stone balustrade and palm trees

॥ જય કાછડિયા દાદા ॥

:: મંડપ મુહૂર્ત ::

તા. 16 February 2027
ના રોજ 7:00 PM
સ્થળ :- વિવાહ ફાર્મ , મોટા વરાછા , સુરત .

આપ શ્રી સર્વો પધારશોજી.

:: રાસ ગરબા ::

તા. 18 February 2027
ના રોજ 8:30 PM
સંગીત નૃત્ય અને મોજ મસ્તીની યાદગાર સાંજ માટે આપને પધારવા હાર્દિક આમંત્રણ છે.

આપ શ્રી સર્વો પધારશોજી.

:: જાન પ્રસ્થાન ::

તા. 19 February 2027
ના રોજ 8:30 PM
સ્થળ :- વિવાહ ફાર્મ , મોટા વરાછા , સુરત .

આપ શ્રી સર્વો પધારશોજી.

:: ભોજન સમારંભ ::

તા. 18 February 2027
ના રોજ 6:45 PM
Sacred vows, varmala, and phera in an ornate mandap glow.

આપ શ્રી સર્વો પધારશોજી.

:: હસ્ત મેળાપ ::

તા. 18 February 2027
ના રોજ 8:30 PM
સ્થળ :- વિવાહ ફાર્મ , મોટા વરાછા , સુરત .

આપ શ્રી સર્વો પધારશોજી.

Misty palace garden scene with a stone balustrade and palm trees

॥ જય ખોડિયાર મા ॥

સ્નેહી સ્વજનશ્રી.........................................

એશોલીયા નિવાસી (દાલ સુરત) અ.સો. મનીષાબેન તથા શ્રી ભરતભાઈ લવજીભાઈ ડોબરીયા ની સુપુત્રી સાથે સંવત ૨૦૮૨ના ફાગણ વદ-૮ ને ખામણવાર તા.૧૧/૦૩/૨૦૨૬ના શુભ દિને નિર્ધારિત છે.

Son of Rupalben & Bhaveshbhai Patel

આત્મજ

ચી. XYZ

Shubh Vivah Hindi calligraphy text graphic (unverified, guessed from filename)

ચી. ABC

Daughter of Shilpaben & Maheshbhai Shah

With folded hands and joyous hearts, we invite you and your family to grace our wedding festivities and bless the couple.

Misty palace garden scene with a stone balustrade and palm trees

॥ જય ચામુંડા માતાજી ॥

:: મધુર કલરવ ::

મીઠા આવકારે મઢેલા અમારા ઉમરા હશે, સ્નેહથી

ભરેલા અમારા મંડપ હશે, ત્યાં આપની રાહમાં ઉભો

અમારો ખોખરીયા પરિવાર હશે...

તો જો જો હો લગ્નમાં આવવાનું ભુલાય નહિ....

- આર્યન, આસ્થા, મિષ્ટી

Ornate maroon scrollwork divider ornament

:: વડીલોની છત્રછાયા ::

સ્વ. પોપટભાઈ ધવલભાઈ સાંગાણી

સ્વ. જમનાબેન પોપટભાઈ સાંગાણી

શ્રી રવજીભાઈ ધવલભાઈ સાંગાણી

અ.સૌ. શાંતાબેન રવજીભાઈ સાંગાણી

શ્રી વિઠ્ઠલભાઈ ધવલભાઈ સાંગાણી

અ.સૌ. કાશીબેન વિઠ્ઠલભાઈ સાંગાણી

શ્રી છગનભાઈ ધવલભાઈ સાંગાણી

અ.સૌ. ગંગાબેન છગનભાઈ સાંગાણી

Ornate maroon scrollwork divider ornament

:: મોસાળ પક્ષ ::

શ્રી કેશુભાઈ વલ્લભભાઈ વેકરીયા

શ્રી બાબુભાઈ વલ્લભભાઈ વેકરીયા

શ્રી રવિભાઈ કેશુભાઈ વેકરીયા

શ્રી પાર્થ ગોરધનભાઈ વેકરીયા

તથા સમસ્ત વેકરીયા પરિવાર

Ornate maroon scrollwork divider ornament

:: ભાણેજ પક્ષ ::

શ્રી વિરાજ મનીષભાઈ ગોંડલિયા

કુ. આરોહી મનીષભાઈ ગોંડલિયા

Misty palace garden scene with a stone balustrade and palm trees

॥ જય ખોડિયાર મા ॥

:: દર્શનાભિલાષી ::

અ.સૌ. ગીતાબેન હિંમતભાઈ સાંગાણી

અ.સૌ. કોમલબેન કાંતિભાઈ સાંગાણી

શ્રી ચિરાગ હિંમતભાઈ સાંગાણી

શ્રી સાહિલ કાંતિભાઈ સાંગાણી

કુ. હેત્વી હિંમતભાઈ સાંગાણી

કુ. તાન્યા કાંતિભાઈ સાંગાણી

Ornate maroon scrollwork divider ornament

:: શુભ સ્થળ ::

SG Highway, Ahmedabad, Gujarat

મો. +91 98765 43210

Ornate maroon scrollwork divider ornament

:: શુભ લગ્ન સ્થળ ::

Rajwadu Heritage Courtyard

SG Highway, Ahmedabad, Gujarat

Misty palace garden scene with a stone balustrade and palm trees

॥ ભાવભર્યો વિવેક ॥

સાદર પ્રણામ...

સ્નેહી સ્વજન શ્રી આમંત્રણ આપવા માટે રૂબરૂ આવવું જોઈએ પરંતુ સમય અનુસાર ડીજીટલ કંકોત્રી મોકળું છું. અને મારા હૃદયની ભાવના સાથે દિલ થી આમંત્રણ પાઠવું છું. જે રૂબરૂ મળ્યા તુલ્ય સ‍મ‍જ‍ી પધારવા વિનંતી.

સ્નેહી શ્રી અમારું આમંત્રણ આપને મળે એટલે તુરંત OK નો મેસેજ કરવા વિનંતી.

કાછડિયા પરિવાર

A live preview · scroll to explore

A Single Commission

₹999

One-time payment · personalise and send to unlimited guests.

Base composition
₹999
Total · One-time
₹999
SecureInstantEditable

Inclusions

Everything composed in.

Invitation Design

  • Scroll-triggered animations on every page
  • Full customisation — palette, type, layout
  • Photo album with up to 10 images
  • Responsive composition for any device

Voice & Personalisation

  • AI voice greeting per guest by name
  • Voice in Gujarati, Hindi & English
  • Customisable voice template per invitation

Guest Management

· Premium
  • Bulk guest import from CSV / Excel
  • Personalised links for each invitee
  • Track opens, RSVPs and responses
Composed by ShubhLink Atelier

Every detail, considered. Every motif, intentional.