Animated Wedding

Royal Heritage Kankotri

Ultra-luxury Rajashahi Royal Gujarati wedding kankotri inspired by royal Mughal palaces, floral gardens, peacocks, fountains, and heritage wedding celebrations. A digital kankotri, editable in English, Hindi, Gujarati, Marathi, Tamil, Telugu, and more, personalised in minutes and shared instantly on WhatsApp.

Loved by 500+ families
Composition

From 999

Illustration of a grand palace archway with a baraat wedding procession, groom on a horse and a decorated elephant

॥ શ્રી ગણેશાય નમઃ ॥

ડોબરીયા પરીવાર

ચિ. હર્ષ

સંગ

ચિ. કાવ્યા

18 February 2027

॥ નિમંત્રક ॥

શ્રી કેશુભાઈ મોહનભાઈ ડોબરીયા શ્રી તૃષાંત કેશુભાઈ ડોબરીયા
૧૧૦, સંસ્કાર રો-હાઉસ, મોટા વરાછા, સુરત.

મો. +91 98765 43210

Cream palace archway with floral garlands, a decorated elephant, gold lanterns and peacocks by a lily pond

॥ જય ભવાની માતાજી ॥

:: મેહંદી અને ગરબા ::

તા. 16 February 2027
7:00 PM onwards
રંગ, ઉમંગ, હાસ્ય, ઢોલના તાલ અને રાસ-ગરબાની

રમઝટથી સજેલી એક અવિસ્મરણીય સંધ્યા.

આપ શ્રી સર્વો પધારશોજી

:: સ્વાગત સમારોહ ::

તા. 18 February 2027
8:30 PM
રાત્રિભોજન, જીવંત સંગીત

અને નવદંપતીનો ભવ્ય સત્કાર.

આપ શ્રી સર્વો પધારશોજી.

:: જાન પ્રસ્થાન ::

તા. 18 February 2027
5;30 PM ના રોજ

આપ શ્રી સર્વો પધારશોજી

:: શુભ લગ્ન મુહૂર્ત ::

તા. 18 February 2027
6:45 PM ના રોજ
ભવ્ય મંડપની પાવન સાક્ષીમાં વરમાળા,

પવિત્ર વચનો અને સાત ફેરાની મંગલમય વિધિ.

આપ શ્રી સર્વો પધારશોજી.

:: હસ્ત મેળાપ ::

તા. 19 February 2027
ના રોજ
7:30 PM

Floral archway frame with a couple standing under a floral gazebo mandap and palace pavilions

॥ શ્રી ગણેશાય નમઃ ॥

સ્નેહી સ્વજનશ્રી.........................................

મેરડકા નિવાસી (દાલ સુરત) અ.સો. મનીષાબેન તથા શ્રી કેશુભાઈ લવજીભાઈ ડોબરીયા ની સુપુત્રી સાથે સંવત ૨૦૮૨ના ફાગણ વદ-૮ ને ખામણવાર તા.૧૧/૦૩/૨૦૨૬ના શુભ દિને નિર્ધારિત છે.

અ.સૌ. રૂપલબેન તથા ભાવેશભાઈ વીનુભાઈ ડોબરીયા ના સુપુત્ર

આત્મજ

ચિ. હર્ષ

Red Shubh Vivah Hindi calligraphy with an Om symbol and lotus motif

ચિ. કાવ્યા

અ.સૌ. શિલ્પાબેન તથા મહેશભાઈ વીનુભાઈ સવાણી ની સુપુત્રી

હર્ષભર્યા હૃદય અને વિનમ્ર વંદન સાથે, અમે આપ તથા આપના પરિવારજનોને અમારા લગ્નોત્સવમાં પધારી નવદંપતીને શુભાશીર્વાદ આપવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

Floral archway with roses, hanging lanterns, a garden path and a peacock

॥ શ્રી ગણેશાય નમઃ ॥

:: મધુર કલરવ ::

મીઠા આવકારે મઢેલા અમારા ઉમરા હશે, સ્નેહથી

ભરેલા અમારા મંડપ હશે, ત્યાં આપની રાહમાં ઉભો

અમારો ખોખરીયા પરિવાર હશે...

તો જો જો હો લગ્નમાં આવવાનું ભુલાય નહિ....

- આર્યન, આસ્થા, મિષ્ટી

Ornate maroon scrollwork divider ornament

:: વડીલોની છત્રછાયા ::

સ્વ. પોપટભાઈ સુનીલભાઈ ડોબરીયા

સ્વ. જમનાબેન પોપટભાઈ ડોબરીયા

શ્રી રવજીભાઈ સુનીલભાઈ ડોબરીયા

અ.સૌ. શાંતાબેન રવજીભાઈ ડોબરીયા

શ્રી ધનજીભાઈ સુનીલભાઈ ડોબરીયા

અ.સૌ. કાશીબેન સુનીલભાઈ ડોબરીયા

શ્રી છગનભાઈ સુનીલભાઈ ડોબરીયા

અ.સૌ. ગંગાબેન છગનભાઈ ડોબરીયા

Ornate maroon scrollwork divider ornament

:: મોસાળ પક્ષ ::

શ્રી કેશુભાઈ વલ્લભભાઈ સાંગાણી

શ્રી બાબુભાઈ વલ્લભભાઈ સાંગાણી

શ્રી રવિભાઈ કેશુભાઈ સાંગાણી

શ્રી પાર્થ ગોરધનભાઈ સાંગાણી

તથા સમસ્ત સાંગાણી પરિવાર

Ornate maroon scrollwork divider ornament

:: ભાણેજ પક્ષ ::

શ્રી વિરાજ મનીષભાઈ ગોંડલિયા

કુ. આરોહી મનીષભાઈ ગોંડલિયા

Ornate gold archway with pink floral garlands and twin palace towers with peacocks perched atop them

॥ શ્રી ગણેશાય નમઃ ॥

:: દર્શનાભિલાષી ::

શ્રી તૃષાંત કેશુભાઈ ડોબરીયા

શ્રી ધવલભાઈ ધનજીભાઈ ડોબરીયા

અ.સૌ. ગીતાબેન હિંમતભાઈ ડોબરીયા

શ્રી સુનીલભાઈ ધનજુભાઈ ડોબરીયા

શ્રી ઝૂઝાર ડોબરીયા

શ્રી ચૈતન્યયુ ડોબરીયા

શ્રી ચૈતન્યયુ ડોબરીયા

શ્રી ભ ડોબરીયા

Ornate maroon scrollwork divider ornament

:: શુભ સ્થળ ::

શ્રી કેશુભાઈ મોહનભાઈ ડોબરીયા શ્રી તૃષાંત કેશુભાઈ ડોબરીયા

૧૧૦, સંસ્કાર રો-હાઉસ, મોટા વરાછા, સુરત.

મો. +91 98765 43210

Ornate maroon scrollwork divider ornament

:: શુભ લગ્ન સ્થળ ::

Rajwadu Heritage Courtyard

૧૧૦, સંસ્કાર રો-હાઉસ, મોટા વરાછા, સુરત.

Illustration of a grand palace archway wedding procession scene with a bride and groom under a mandap, an elephant and peacocks

॥ ભાવભર્યો વિવેક ॥

સાદર પ્રણામ...

સ્નેહી સ્વજન શ્રી આમંત્રણ આપવા માટે રૂબરૂ આવવું જોઈએ પરંતુ સમય અનુસાર ડીજીટલ કંકોત્રી મોકળું છું. અને મારા હૃદયની ભાવના સાથે દિલ થી આમંત્રણ પાઠવું છું. જે રૂબરૂ મળ્યા તુલ્ય સ‍મ‍જ‍ી પધારવા વિનંતી.

સ્નેહી શ્રી અમારું આમંત્રણ આપને મળે એટલે તુરંત OK નો મેસેજ કરવા વિનંતી.

ડોબરીયા પરીવાર

A live preview · scroll to explore

A Single Commission

₹999

One-time payment · personalise and send to unlimited guests.

Base composition
₹999
Total · One-time
₹999
SecureInstantEditable

Inclusions

Everything composed in.

Invitation Design

  • Scroll-triggered animations on every page
  • Full customisation — palette, type, layout
  • Photo album with up to 10 images
  • Responsive composition for any device

Voice & Personalisation

  • AI voice greeting per guest by name
  • Voice in Gujarati, Hindi & English
  • Customisable voice template per invitation

Guest Management

· Premium
  • Bulk guest import from CSV / Excel
  • Personalised links for each invitee
  • Track opens, RSVPs and responses
Composed by ShubhLink Atelier

Every detail, considered. Every motif, intentional.