Animated Wedding

Ring Ceremony Engagement Classic (EBg7)

3-page Ring Ceremony engagement card with the EBg4 layout & content but the EBg7 background. Same editable page overrides. A ring ceremony invitation card, available in any Indian language, personalised in minutes and shared instantly on WhatsApp.

Loved by 500+ families
Composition

From 1,000

Illustration of an engagement proposal scene in a domed garden gazebo with wisteria vines and a swan on a pond

Together with our families, we invite you to the

Engagement Ceremony

KH

Kavya & Harsh

January312026

Saturday

On 3:30 PM

Illustration of pink palace domes with a peacock, palm trees and distant mountains

॥ શ્રી સ્વામિનારાયણ ભગવાન ॥

॥ શ્રી ગણેશાય નમઃ ॥

॥ શ્રી ખેલ રમતે ખોડિયાર માતાજી ॥

॥ ચાંદલા વિધી ॥

સ્નેહી સ્વજન શ્રી,

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની અસીમ કૃપાથી ગોંડલ નિવાસી (હાલ સુરત)

અ. સૌ. શાંતાબેન તથા શ્રી મનીષભાઈ રામજીભાઈ કાછડિયા ના સુપુત્ર

ચિ.

ચિ.

જમનાબા નિવાસી (હાલ સુરત) અ. સૌ. ગીતાબેન તથા શ્રી મનસુખભાઈ ભાણાભાઈ ધામેલિયા ની સુપુત્રી

સાથે સંવત ૨૦૮૨ મહા સુદ ૧૩ ને ગુરુવાર, તા. ૩૧/૧/૨૦૨૬ ના

શુભદિને બપોરે ૩:૩૦ કલાકે ચાંદલા વિધી રાખેલ છે,

તો આ શુભ પ્રસંગે આપશ્રી સર્વો સજોડે ને પધારવા અમારુ ભાવભર્યું નિમંત્રણ છે.

॥ શુભ સ્થળ ॥

૧૧૦, સંસ્કાર રો-હાઉસ, અવામા રોડ, સંસ્કારતીર્થ સ્કૂલની બાજુમાં, મોટા વરાછા, સુરત.

॥ નિમંત્રક ॥

શ્રી મનીષભાઈ મોહનભાઈ કાછડિયા શ્રી ધવલ મનીષભાઈ કાછડિયા

મો.: 99999 88888

Illustration of pink palace domes with a peacock, palm trees and distant mountains

॥ श्री ૧ ॥

श्री ગણેશાય નમઃ

...ઈ - આમંત્રણ...

સ્નેહી સ્વજન શ્રી,

અમારા લાડલા સુપુત્ર ના ચાંદલા નું

ડિજિટલ આમંત્રણ કાર્ડ

આપશ્રી ને મોકલેલ છે, જે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી જરૂર પધારશોજી.

આપશ્રી ને આમંત્રણ મળેલ છે, તેનો વળતો જવાબ લાઇક (OK) કરીને આપશોજી.

ShubhLink 7878787878

A live preview · scroll to explore

A Single Commission

₹1,000

One-time payment · personalise and send to unlimited guests.

Base composition
₹1,000
Total · One-time
₹1,000
SecureInstantEditable

Inclusions

Everything composed in.

Invitation Design

  • Scroll-triggered animations on every page
  • Full customisation — palette, type, layout
  • Photo album with up to 10 images
  • Responsive composition for any device

Voice & Personalisation

  • AI voice greeting per guest by name
  • Voice in Gujarati, Hindi & English
  • Customisable voice template per invitation

Guest Management

· Premium
  • Bulk guest import from CSV / Excel
  • Personalised links for each invitee
  • Track opens, RSVPs and responses
Composed by ShubhLink Atelier

Every detail, considered. Every motif, intentional.