Animated Wedding

Baby Shower — Seemant Sanskar (Peacock Garden)

Luxurious Hindu Simant Sanskar invitation featuring a watercolor garden canopy, royal peacocks, floral meadow, and ornate golden railings. A baby shower invitation card for Seemant / Godh Bharai, available in any Indian language, personalised in minutes and shared instantly on WhatsApp.

Loved by 500+ families
Composition

From 999

Green garden arch with two peacocks perched on trees, a gold ornamental gate and lotus flowersPink and orange monarch butterfly illustrationPurple and blue monarch butterfly illustration

દાંપત્ય જીવનની સુંદર અને

સમૃદ્ધ એવી ઘડી એટલે

"માતૃત્વ"

પ્રથમ માતૃત્વ પ્રાપ્તિ ની ગૌરવવંતી શુભ ક્ષણ એટલે

સીમંત

સંસ્કાર

Green garden arch with two peacocks perched on trees, a gold ornamental gate and lotus flowersPink and orange monarch butterfly illustrationPurple and blue monarch butterfly illustration

॥ શ્રી નારાયણ ॥

ૐ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને॥

પ્રણતઃ ક્લેશનાશાય ગોવિન્દાય નમો નમઃ॥

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી જોળવાળી માતાજી તથા સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ઉમરડા નિવાસી (હાલ સુરત) અ.સૌ. જયશ્રીબેન તથા શ્રી દિલીપભાઈ ભગવાનભાઈ કાછડિયા ના સુપુત્ર

ચિ. Harsh ના ધર્મપત્ની

અ.સૌ. Kavya

ના સીમંત વિધિનું શુભ મુહૂર્ત વિક્રમ સંવત ૨૦૮૨ ના અધિક જેઠ સુદ નોમ ને રવિવાર, તા. ૨૪/૦૭/૨૦૨૬ ના શુભદિને રાખેલ છે.

આ શુભ પ્રસંગે આપશ્રી સર્વો સજોડે પધારવા અમારુ ભાવભર્યું નિમંત્રણ છે.

શુભ સ્થળ

SG Highway, Ahmedabad, Gujarat

સ્વરુચિ ભોજન

આ શુભ પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં તા. ૨૪-૦૭-૨૦૨૬ ને રવિવાર ના રોજ સાંજે ૫:૦૦ કલાકે આપ શ્રી સજોડે પધારશોજી.

નિમંત્રક

શ્રી દિલીપભાઈ ભગવાનભાઈ કાછડિયા શ્રી દિલીપભાઈ રાજાભાઈ કાછડિયા

મો.: +91 98765 43210

Green garden arch with two peacocks perched on trees, a gold ornamental gate and butterfliesPink and orange monarch butterfly illustrationPurple and blue monarch butterfly illustration

॥ ભાવભર્યો વિવેક ॥

સાદર પ્રણામ...

સ્નેહી સ્વજન શ્રી આમંત્રણ આપવા માટે રૂબરૂ આવવું જોઈએ પરંતુ સમય અનુસાર ડીજીટલ કંકોત્રી મોકલું છું. અને મારા હૃદયની ભાવના સાથે દિલ થી આમંત્રણ પાઠવું છું. જે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારવા વિનંતી.

સ્નેહી શ્રી અમારું આમંત્રણ આપને મળે એટલે તુરંત OK નો મેસેજ કરવા વિનંતી.

કાછડિયા પરિવાર

A live preview · scroll to explore

A Single Commission

₹999

One-time payment · personalise and send to unlimited guests.

Base composition
₹999
Total · One-time
₹999
SecureInstantEditable

Inclusions

Everything composed in.

Invitation Design

  • Scroll-triggered animations on every page
  • Full customisation — palette, type, layout
  • Photo album with up to 10 images
  • Responsive composition for any device

Voice & Personalisation

  • AI voice greeting per guest by name
  • Voice in Gujarati, Hindi & English
  • Customisable voice template per invitation

Guest Management

· Premium
  • Bulk guest import from CSV / Excel
  • Personalised links for each invitee
  • Track opens, RSVPs and responses
Composed by ShubhLink Atelier

Every detail, considered. Every motif, intentional.